आत्महित भावना | Aatm Hit Bhavna

આત્મહિત ભાવના — બ્ર. હરિલાલ જૈન

હે આજ મારા જીવનમાં શું શું કર્યું મેં હિતનું?

આજ મારા જીવનમાં શું શું કર્યું મેં હિતનું?
શું કાર્ય કરવું રહી ગયું ક્ષણક્ષણ અરે રે આત્મનું?
શું કાર્ય કરવું રહી ગ્યું ક્ષણક્ષણ અરે રે આત્મનું?
હે આજ મારા જીવનમાં શું શું કર્યું મેં હિતનું?
હે આજ મારા જીવનમાં શું શું કર્યું મેં હિતનું?

કયા દોષ છોડ્યા આત્માથી, કયા ગુણની પ્રાપ્તિ કરી?

કઈ ભાવિ ઉજ્જવળ ભાવના, કઈ ભાવિ ઉજ્વલ ભાવના!
સમ્યક્ત્વ અધિક ભાવનિ, સમ્યક્ત્વ અધિક ભાવનિ.
એહેહ આજે મારા જીવનમાં શું શું કરું મેં હિતનું?
આજ મારા જીવનમાં શું શું કર્યું મેં હિતનું?

કંઇ કંઇ ક્ષણે ચિંતન કર્યું નિજ આતમના શુદ્ધ ગુણનું.
કંઇ કંઇ ક્ષણે ચિંતન કર્યું નિજ આત્માના શુદ્ધ ગુણનું.
કઈ કઈ રીતે સેવન કર્યું?
કઈ કઈ રીતે સેવન કર્યું મેં દેવગુરુ ધર્મનું.
આજ મારા જીવનમાં શું શું કર્યું મેં હિતનું?
આજ મારા જીવનમાં શું શું કર્યું મેં હિતનું?

રે જીવન વંગું જાય મારું શીઘ્ર સાધુ ધર્મને.
રે જીવન વંગું જાય મારું શીધ્ર સાધું ધર્મને.
પરિપરિછે દુર્લભ અરે!
પરિપરિછે દુર્લભ અરે!
આપામો નરદેહને.
આજ મારા જીવનમાં શું શું કર્યું મેં હિતનું?
હે આજ મારા જીવનમાં શું શું કર્યું મેં હિતનું?

સમયત્વ સાધું, જ્ઞાન સાધું, ચરણ સાધું આત્મામાં.

એ રત્નત્રય ના ભાવની.
એ રત્નત્રય ના ભાવની.
કરું સફળતા આ જીવનમાં.
કરું સફળતા આ જીવનમાં.
આજ મારા જીવનમાં શું શું કર્યું મેં હિતનું?
હે આજ મારા જીવનમાં શું શું કર્યું મેં હિતનું?

પ્રમાદ છોડીને હવે હું ભાવ છું નિજ આત્મને.
પ્રમાદ છોડીને હવે હું માવું છું નિજ આત્મને નિજ આત્માના ભાવન વડે, નિજ આત્માના ભાવન વડી કરું નાશ આ ભવચક્રનો.
આજ મારા જીવનમાં શું શું કરું મેં હિતનું?
હે!
આજ મારા જીવનમાં શું શું કર્યું મેં હિતનું?

હો!
અખંડ મુજ આરાધના પ્રભુ વીત રાગ પ્રસાદથી.
હો!
અખંડ મુજ આરાધના પ્રભુ વીત રાગ પ્રસાદથી.
અપૂર્વ છે અવસર આહો!
અપૂર્વ છે અવસર આહો!
આ છૂટવા ભવચક્રથી.
આજ મારા જીવનમાં શું શું કરું મેં હિતનું?
આજ મારા જીવનમાં શું શું કર્યું મેં હિતનું?
શું કાર્ય કરવું રહી ગયું ક્ષણ ક્ષણ વરે રે આત્મનું.
શું કાર કરવું રહી ગયું ક્ષણક્ષણ વરે રે આત્મનું.
અરે!
આજ મારા જીવનમાં શું શું કરું મેં હિતનું?
હે!
આજે મારા જીવનમાં શું શું કરું મેં હિતનું?
આજ મારા જીવનમાં શું શું કરું મેં હિતનું?

खोज: Atm Hit Bhavna